gujarati

Breaking

Subscribe Us

ગણેશજી ના ચમત્કારીક મંત્રો

 





  1.  ૐ ગં ગણપતયે નમઃ
  2. ૐ વક્રતુંડ મહાકાય , સૂર્યકોટિ સમપ્રભ. નિરવિગ્નમ કુરુ મે દેવ, સર્વ કાર્યે શુ સર્વદા.
  3. ૐ શ્રી ગણેશાય નમઃ
  4. ૐ એક દંતાય નમઃ
  5. ૐ સુમુખાય નમઃ
  6. ૐ ક્ષિપ્ર પ્રસાદાય નમઃ
  7. ૐ ભાલચાંદ્રાય નમઃ
  8. ૐ ગંધાક્ષ્યાંય નમઃ
  9. ૐ વિનાયકાય નમઃ
  10. ૐ વિગ્નનશાનાય નમઃ
  11. ૐ લંબોદરાય નમઃ
  12. ૐ ગજ કર્ણિકાય નમઃ
  13. ૐ કપિલાય નમઃ
  14. ૐ વિકટાય નમઃ

ઉપર જણાવેલા તમામ મંત્રોનો 108 વાર નહા્યા બાદ અથવા જમતા પહેલા કરવો જોઈએ. ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન સ્થાપનાથી માંડીને ગણેશ વિસર્જન સુધી નિયમિત આ મંત્રનો જાપ કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે. તમે સવારે 9 વાર અને સાંજે પણ 9 વાર આ મંત્રોનો જાપ કરી શકો છો. રુદ્રાક્ષની માળા થી જાપ કરવા ઉત્તમ મનાય છે.

No comments:

Post a Comment