Google Gmailપર Email Account કેવી રીતે બનાવવુ
Email ID શું છે?
Email ID આપની vertual ID હોય છે જેની મદદ થી આપ કોઈ બીજાની પર Message કરી શકો છો. ઈંટરનેટ ના માધ્યમ થી.આપણી જે Email ID હોય છે તેમા User Name હોય છે અને છેલ્લે જે સાઈટ પર Email બનાવ્યુ તેની લિંક હોય છે અને બન્ને ની વચ્ચે @ નુ નિશાન હોય છે.
જેમ કે
મારુ Email ID , chirag@gmail.com છે તો આ માંરુ User Name છે
Email ID આપ કોઈ પણ સાઈટ પર બનાવી શકો છો. Yahoo,Gmail કેMicrosoft . પણ હુ તમનેGmail પર બનાવીને બતાવીશ કેમ કે Googleની Service છે તો તેના બીજા પણ ફાયદા છે.
Gmailપર Email Account કેવી રીતે બનાવવુ
Gmail
google ની જ સેવા છે એટલે Gmail
Account ને Google Account પણ કહે છે .
Gmail પર Account બનાવવુ
કોઈ ખુબ જ મુશ્કેલ કામ નથી .બસ આપ મારા સ્ટેપ ને અનુસરો .અને ક્યાય કોઈ સમસ્યા હોય
તો મને comment કરીને કહો હુ આપની સંપુર્ણ મદદ કરવા ની કોશિશ
કરીશ.
સ્ટેપ -૧
સૌપ્રથમ www.gmail.com ની સઈટ પર જાઓ
સ્ટેપ -૨
1)
Create account પર ક્લિક કરો. નવુ Account બનાવવા માટે
સ્ટેપ -૩
હવે
તમારી સામે એક ફોર્મ ખુલશે તેમા આપે આપની સંપુર્ણ માહિતી ભરીને ફોર્મSubmit કરવાનુ છે.
૧. તમારુ
નામ
૨. User Name લખવાનુ
છે. User Name મા તમે નામ નમ્બર બન્નેને મિલાવી ને પણ ભરી શકો છો. User Name મા એવુ
નામ ભરવુ પડ્શે કે જે પહેલા કોઈએ ના ભર્યુ હોય જેમ કે તમારુ નામ વિજય છે તો તમે
વિજય User Name મા ભરો પણ Error આવે તો તેમા નમ્બર જોદી દો જેમ કે વિજય૭૮૬.
૩. હવે
તમારે તમારા Email માટે Password લખવાનો છે અને તેને ફરીથી નીચે પણ ભરવાનો છે .Password એવો હોવો જોઈએ જે આપને આસાની થી યાદ રહી જાય અને બીજુ કોઈ પણ તે Password ના જણવુ જોઈએ.તમારા account ની સુરક્ષા માટે password ને હંમેશા ગુપ્ત રાખો. passwordમા Number
(12345),special Characer(!@#$%),word(ABCD) ને મિલાવી ને આપ આપનો ઈચ્છીત password બનાવી
શકો છો. Password યાદ રાખવો ખુબ જ જરૂરી છે.જો યાદ ના રહે તો ક્યાક લખી દેવો જોઈએ.
૪. હવે
તમારે તમારી જન્મ તારીખ નાખવાની છે. તેમા મહિનો/તારીખ/સાલ એ રીતે જન્મ તારીખ
નાખવાની છે.
૫. હવે
આપે આપનુ લિંગ(પુરુષ/સ્ત્રી) પસંદ કરવાનુ છે
૬. તમારો
મોબાઈલ નમ્બર નાખો
૭. જો
તમારુ કોઈ જુનુ Email
ID હોય તો એ નખો અથવા ખાલી રહેવા દો.
8. હવે જે શબ્દો ને ભરી ને verify કરવાનુ
જણાવવામા આવે તેને ભરીને verify કરો.કે પછી skip પર ક્લિક કરી ને રહેવા દો.
૯. મા આપ
કયા દેશ માથી છો તે જણાવો. જેમ કે જો ભારત હોય તોIndia Select કરો.
૧૦. હવે Gmail ની Terms અને Conduction ને માનવા માટે ક્લિક કરો.
૧૧. Next Step પર ક્લિક કરો.
સ્ટેપ -૪
હવે
તમારે તમારો મોવાઈલ નમ્બર Verify કરવાનો છે.
1) તમારો નમ્બર ચેક કરી ને verify કરવાની રીત પસંદ કરો.તમારા મોબાઈલ નમ્બર પરSMS થી એક CODE આવશે અથવા એક Call આવશે કે જે તમને CODE બતાવશે.
2) પહેલા
તમારે એક Option Select કરવાનો છે પછી Continue પર ક્લિક કરવુ.
સ્ટેપ-૫
હવે
તમારા મોબાઈલ નમ્બર પર તમે પસન્દ કરેલી રીતે code આવશે તેને અહી Add કરો.
૧. તમારા
મોબાઈલ પર આવેલો code નાખો.
૨. Continue પર ક્લિક કરવુ.
સ્ટેપ-૬
હવે
તમારુ account બની ને તૈયાર છે. અને પહેલી વાર તમારુ account ખુલ્યુ
છે તો તેમા WELCOM લખેલુ હશે.
સ્ટેપ-૭
હવે તમે
જોશો કે તમારા Account પર Gmail થી ૩ Email આવ્યા છે.
હવે તમે
ગમેત્યારે તમારા Account મા Sign
in કરી શકો છો.
Gmail મા Sign inઅને Sign Out કેવી રીતે કરવુ.
કરવા
માટે સૌપ્રથમ www.gmail.com પર જાઓ અને તમારુ email અને password નાખીને sign in કરો પછી આપનુ Account ખુલી જશે.
૧. આપનુ Email ID નાખો
૨. પછી password નાખો
૩. Sign in પર ક્લિક
કરો..
હવે gmail Account તમારુ Open થઈ જશે.
જ્યારે તમારા gmail.com પર કામ પુરુ થઈ જાય પછીSign Out કરી દો. જેથી કરીને એનો કોઈ ખોટી રીતે ઉપયોગ ના કરી શકે.
Google
Account નો ઉપયોગ
ક્યા ક્યા થાય છે.
ચિત્ર માં બતાવ્યા પ્રમાણે ઉપર ક્લિક કરીને Sign Out પર ક્લિક કરો.
હજુ સુધી તમે સારી રીતે સમજી શક્યા નથી તો વધુ માહિતી માટે નીચે આપેલ
વિડીયો જોઈ શકો છો.
તમે
તમારી Gmail
ID થી Google ની જેટલી
પણ Service છે તેનો ઉપયોગ કરી શકો છો
જેમ કે,
· Gmail
· Youtube
· Google+
· Blogger
· Google
Map
· ense
· Play
store
· Drive
આ સીવાય
પણ બીજી તમામ ગુગલની સેવા ઓ નો આપ લાભ લઈ શકો છો.
ફ્રી
વેબસાઈટ કેવી રીતે બનાવવી?










No comments:
Post a Comment