Subscribe Us
Create your Website for Free - 100% for Free
ફ્રી વેબસાઇટ કેવી રીતે બનાવવી -HOW TO CREATE A FREE WEBSITE
મિત્રો ... આજે આપણે ઈન્ટરનેટની દુનિયાના સૌથી મહત્વપુર્ણ સવાલ નો જવાબ જાણીશુ. ગણા માણસો ઈન્ટરનેટ પર કામ કરતા વિચારે કે મારી પણ પોતાની વેબસાઈટ હોત તો .... પણ મિત્રો , જરુરી માર્ગદર્શન હેઠળ તમે પણ પોતાની વેબસાઈટ બનાવી શકો છો...
તો ચલો ... જાણીએ કે પોતાની વેબસાઈટ ફ્રી મા કેવીરીતે બનાવવી...બ્લોગર ની મદદથી .
જી હાં...બ્લોગર ની મદદથી બ્લોગર એ ગુગલની જ એક સર્વીસ છે. કે જેની મદદ થી તમે ફ્રી બ્લોગ બનાવી શકો છો.
તો હવે જાણીએ કે વેબસાઈટ માટે બ્લોગ બનાવવા શું શું જોઈએ...?
માત્ર એક કોમ્પ્યુટર અને એક જી–મેઈલ એકાઉંટ.
જી–મેઈલ એકાઉંટ કેવી રીતે બનાવવું એ જાણવા માટે અહીં ક્લીક કરો.
ચાલો બ્લોગ બનાવીએ સ્ટપ બાય સ્ટેપ તમે મને ફોલોવ કરતા જાઓ.
૧. blogger.com પર જાઓ.
૨. તમારા જી–મેઈલ એકાઉંટથી સાઈન ઇન કરો..
૩. હવે બ્લોગ બનાવવા માટે New Blog પર ક્લીક કરો.
૪. એક નવુ પેજ ખુલશે.
આ પેજ પર તમે તમારા બ્લોગ નું Title આપો અને Address આપો. અને અેક Template સીલેક્ટ કરો.
૫. ત્યારબાદ આપ Create Blog બટન પર ક્લીક કરો.
લો તમારો બ્લોગ તૈયાર થઈ ગયો .... છે ને એકદમ સરળ...
ધ્યાન રાખો :– તમારા બ્લોગ ની જે લીંક છે એમાં Blogger પણ રહેશે. જેમકે મારા બ્લોગની લીંક છે Vijayતો એમાં Vijay.blogger.com લીંક રહેશે. આ લીંક હટાવી શકાય છે. આગળ હું તમને સમજાવીશ કે કેવી રીતે તમારી લીંક માંથી Blogger હટાવવું.
હવે આપણે એતો શીખી ગયા કે બ્લોગ કેવી રીતે બનાવવો જો તમારે બ્લોગ બનાવતો વિડિયો જોવો હોય તો અહીં ક્લીક કરો.
આપણા બ્લોગ ને સંપુર્ણ વેબસાઈટ મા કેવી રીતે કનવર્ટ કરવુ.
શું તમે જાણવા માંગો છો કે બ્લોગ પર Ad નાખી ને પૈસા કેવી રીતે કમાવા તો અહી ક્લીક કરો.આપણા બ્લોગને Google Search માં કેવી રીતે લાવવો.
આપણા બ્લોગનાVisitor કેવી રીતે વધારવા.
વેબસાઈટને Facebook પર ફ્રી Promote કેવી રીતે કરવી.
હુ જાણુ છુ કે આપના મગજ મા હાલ ગણા બધા સવાલો પેદા થઈ રહ્યા હશે .અને તમે એ બધા સવાલો ના જવાબ મેળવવા આતુર બન્યા હશો. જો હાં તો નીચે કોમેન્ટ જરુર કરજો. અને ખાસ વાત કે આ મહિતી ગુજરાતી મા આપને કેવી લાગી તે કોમેન્ટ બોક્સ મા જરુર જણાવશો.જો આપનો સાથ અને સહકાર મળી રહેશે તો મારી જોડે હજુ ગણી બધી મહિતીઓ છે કે જે હુ તમારી જોડે શેર કરીશ.
Subscribe to:
Post Comments (Atom)
Author Details
हमारी साइट पर आपको कॉमन सर्विस सेंटर, डिजिटल इंडिया, यूट्यूब, ब्लॉगर, वर्डप्रेस, टेक्नोलॉजी, एफिलिएट मार्केटिंग आदि विषयों से संबंधित लेख मिलेंगे।
यदि आप एक ब्लॉगर, एक YouTuber हैं, या आप अपना CSC केंद्र चला रहे हैं, तो यह साइट आपके लिए बहुत उपयोगी होगी। अगर आपको हमारी साइट के लेख पसंद आए तो इसे लाइक करें, दोस्तों के साथ शेयर करें और सोशल नेटवर्क पर हमें फॉलो करें। हम अपनी साइट पर आपके लिए कई मूल्यवान और लाभदायक लेख अपलोड करने का प्रयास करते हैं।
Read More



No comments:
Post a Comment