gujarati

Breaking

Subscribe Us

ALL SERVICE LIST PROVIDED BY CSC : 2020

English | हिन्दी ગુજરાતી


  • મોબાઈલ રિચાર્જ 
કોમન સર્વિસ સેન્ટર ના માધ્યમ થી તમે કોઈ પણ કંપની ના મોબાઈલ રીચાર્જ નું કામ કરી શકો છો અને આ કામ માટે તમને CSC તરફ થી કમિશન મળે છે. CSC થી મોબાઈલ રેચાર્જ કેવી રીતે કરવું , જાણવા માટે આ પોસ્ટ જુઓ . 

  • ડીટીએચ રિચાર્જ
કોમન સર્વિસ સેન્ટર ના માધ્યમ થી તમે કોઈ પણ કંપની ના DTH રીચાર્જ નું કામ કરી શકો છો અને આ કામ માટે તમને CSC  તરફ થી કમિશન મળે છે. CSC થી DTH રેચાર્જ કેવી રીતે કરવું , જાણવા માટે આ પોસ્ટ જુઓ . 
  •  - ગેસ બિલ ઇલેક્ટ્રિસિટી બિલ - મોબાઈલ પોસ્ટ પેડ બિલ 
કોમન સર્વિસ સેન્ટર ના માધ્યમ થી તમે કોઈ પણ કંપની ના - ગેસ બિલ ઇલેક્ટ્રિસિટી બિલ - મોબાઈલ પોસ્ટ પેડ બિલ  નું કામ કરી શકો છો અને આ કામ માટે તમને CSC  તરફ થી કમિશન મળે છે. CSC થી ગેસ બિલ ઇલેક્ટ્રિસિટી બિલ - મોબાઈલ પોસ્ટ પેડ બિલ  નું કામ કેવી રીતે કરવું , જાણવા માટે આ પોસ્ટ જુઓ . 
  • ગેસ સિલિન્ડર બૂકિંગ  - ડિસ્ટ્રિબ્યૂશન પોઈન્ટ 
કોમન સર્વિસ સેન્ટર ના માધ્યમ થી તમે કોઈ પણ કંપનીના - ગેસ સિલિન્ડર બૂકિંગ  નું કામ કરી શકો છો અને ગેસ વિતરણ નું કામ પણ કરી શકો છો.  કામ માટે તમને CSC  તરફ થી કમિશન મળે છે. CSC થી ગેસ  સિલિન્ડર બૂકિંગ  નું કામ કેવી રીતે કરવું , જાણવા માટે આ પોસ્ટ જુઓ . 
  • પાનકાર્ડ યુટીઆઇ/એનએસડીએલ 
તમે યુ.ટી.આઇ. / એન.એસ.ડી.એલ. પાન કાર્ડ માટે કોમન સર્વિસ સેન્ટર દ્વારા અરજી કરી શકો છો અને આ માટે તમને સી.એસ.સી. દ્વારા કમિશન મળે છે. સીએસસીમાંથી પાનકાર્ડ કેવી રીતે કાર્ય કરશે તે જાણવા આ પોસ્ટ તપાસો.


  • પાસપોર્ટ 
જો તમારી પાસે સીએસસી કેન્દ્ર છે, તો તમે સરળતાથી પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. પાસપોર્ટ માટે અરજી કેવી રીતે કરવી તે શીખવા માટે આ પોસ્ટ તપાસો.
  • બસ - ટ્રેન - એર - હોટેલ બૂકિંગ 
સીએસસી દ્વારા તમે બસ, ટ્રેન અને હવાઈ મુસાફરી માટેની ટિકિટ બુક કરાવી શકો છો. તમે હોટલ બુક પણ કરી શકો છો.
  • ઇન્સ્યોરન્સ -ઓલ ટાઇપ ઇન્સ્યોરન્સ & પ્રીમિયમ કલેક્શન 
CSC દ્વારા તમે તમામ પ્રકારના ઇન્સ્યોરન્સ નું કામ મેળવી શકો છો.આ માટે તમારે RAP ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. તમે કોઈ પણ કંપની ના પ્રીમિયમ ભરી શકો છો. નવી ઇન્સ્યોરન્સ પોલિસી વેચી શકો છો. દરેક ઇન્સ્યોરન્સ પ્લાન પોલિસી વેચવા માટે તમને કમિશન મળે છે. 

  • બઁક મિત્ર રજિસ્ટ્રેશન 
સીએસસી બેક મીટ્રા સર્વિસ દ્વારા તમે તમારા કેન્દ્ર પર તમામ બેંકિંગ સુવિધાઓ જેવી કે ઉપાડ, થાપણ, નિવેદનની તપાસ વગેરે મેળવી શકો છો.
  • આર. એ. પી. રજિસ્ટ્રેશન - ઇન્સ્યોરન્સ લાઇસેંસ 
  • VLE ઇન્સ્યોરન્સ લૉગિન 
  • TEC - ટેલે સેન્ટર એન્ટરપ્રિનર કોર્સ
  • IRCTC રજીસ્ટેશન  - એલઇડી બલ્બ યુનિટ - જીવન પ્રમાણ સર્ટિફિકેટ 
  • DIGIPAY સોફ્ટવેર 
  • સ્કિલ સેંટર રજિસ્ટ્રેશન 
  • DIGINAME - ડોમેન અને વેબસાઇટ 
  • NPS - નેશનલ પેન્સન સિસ્ટમ 
  • CSC ખાતા - CSC શુભ લાભ પ્લાન - POS કેશ બેક પ્લાન 
  • PMSYM & PMKMY યોજના 
  • CSC એકૈડમી - સાઇબર સિક્યોરિટી - BCC -UDEMY - OLYMPIAD
  • GST & TDS રિટર્ન , DSC, LLP રજિસ્ટ્રેશન 
  • ટેલે મેડિસિન - હેલ્થ હોમેઑ
  • ઈ પશુ ચીકીત્સા 
  • જીવા આયુર્વેદા સ્ટોર 
  • 1 mg હેલ્થ સર્વિસ - હોમિયોપથી - આયુર્વેદા સ્ટોર 
  • કિસાન ઈ સ્ટોર 



No comments:

Post a Comment